Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પ્રમુખપાકે રેલ્વે ફાટક નજીક યુવાન ટ્રેનની અડફેટે આવી જતાં તેને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નીપજયું હતું.

Share

આજરોજ સુરતના પ્રમુખપાકે રેલ્વે ફાટક પાસે ટ્રેનની અડફેટે આવી ગયેલા યુવકનું મોત થયું હોવાની ધટના રેલ્વે પોલીસ મથકે દાખલ થઈ છે. સુરતના શેરડી ગામની હોડોલી ગામનાં રહીશ ગોકુળ ભગવાન મહાજન ઉ.વર્ષ 38 નાં ઉધના નજીકની પ્રમુખપાકે રેલ્વે ફાટક નજીક રેલ્વે ટ્રેક ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન પૂર ઝડપે આવતી ટ્રેનની અડફેટે આવી જતાં તેઓનું મોત થયું હતું. ઘરેથી કામ માટે નીકળેલા ગોકુળ મહાજનનું રેલ્વે ટ્રેનની અડફેટે આવી જતાં મોત થયું હોવાની ધટનાની જાણ ઉધના રેલ્વે પોલીસને થતાં તેઓ ધટના સ્થળે દોડી જઈને લાશનો કબ્જો મેળવીને ગોકુળ મહાજનનો પરિવારજનોને જાણ કરી હતી.

Advertisement

Share

Related posts

કરજણ પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી સમક્ષ ટ્રાફિક સમસ્યા વિશે આર.ટી.આઈ કરાતા પોલીસ બેડામાં સોપો.

ProudOfGujarat

કારતક મહિનામાં આ સાત નિયમો પળવાથી ઘરમાં સદાય રહે છે લક્ષ્મીજીનો વાસ

ProudOfGujarat

મણિપુર વાયરલ વીડિયો કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, અત્યાર સુધીમાં પાંચ ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!