સુરત મહાનગરપાલિકા જાહેર બાંધકામ સમિતિની મીટીંગમાં સરકારના સ્ટ્રીટ વેન્ડર એકટ મુજબ રાંદેર,અઠવા અને કતારગામ ઝોનમાં 8 વેન્ડીગ માર્કેટ કે જેનો સંપૂર્ણ ખર્ચ અર્બન લાઈવલીહુડ મિશન અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકાર આપવાની છે તે શહેરના ગરીબ શ્રમજીવી હોકર્સના હિતના કામ પણ શાસકોની હોકર્સ વિરોધી માનસિકતાના કારણે મુલત્વી રાખી આજદિન સુધી કોઈ અમલ કે મંજુર કરતા નથી અને શહેરના હોકર્સ સાથે અન્યાય કરી રહ્યા હોવાં આક્ષેપ કર્યા હતા.
Advertisement