Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત સૈયદપુરા અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે આવેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવી 40,000 જેટલા મત્તાની ચોરી કરી ફરાર થયા હતા.

Share

લાલગેટ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સૈયદપુરા માર્કેટ પાસે અલહસન એપાર્ટમેન્ટના પહેલામાળે રહેતા. ફારૂક હબીબખાન ભરૂચ જે નોકરી કરી ગુજરાન ચલાવતા આવ્યા છે. ગઈકાલે પરિવાર લગ્ન પ્રસંગે બહારગામ ગયા હોવાથી ઘર બંદ રાખ્યું હતું અને બંદ હોવાનો લાભ લઇ તસ્કરોએ કોઈક સાધન વડે દરવાજાના લોકને તોડી ઘરમાં પ્રવેશી કબાટનો લોક તોડી તિજોરીમાં મુકેલા રોકડ રૂપિયા 40,000 હજાર લઈ ભાગી છૂટયા હતા. લગ્ન પ્રસંગ માંથી ફરી ઘરે આવ્યા તો ઘરનો તાળુ તેમજ કબાટનો લોક તૂટેલો દેખાતા તિજોરીમાં મુકેલ રૂપિયા નહીં દેખાતા ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદ : આગામી પીએમ આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઈ.

ProudOfGujarat

શ્રાવણીયો જુગાર રમતા 6 ઇસમોને ઝડપી પાડતી નડિયાદ એલ.સી.બી.

ProudOfGujarat

ઝધડીયા : રૂંઢ ગામની યુવતીનો નર્મદામાં તણાતો મૃતદેહ મળયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!