Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત શહેરના રાંદેરના હત્યાનાં મામલામાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી.

Share

સુરત શહેરનાં રાંદેર વિસ્તારમાં આરીફ સૈયદ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર આ હત્યા ભાઈ-ભાઇઓના પારંપારિક ઝધડાનાં કારણે થઈ હોવાનું અનુમાન છે. મૃતક આરીફ સૈયદને તેનો જ મિત્ર કોઝવે પાસે બોલાવી લાવ્યો હતો અને ત્યારબાદ આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ હત્યામાં રાંદેર પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી છે. રાંદેર પોલીસ આ હત્યાનાં મામલામાં આગળ તપાસ ચલાવી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર GIDC વિસ્તારમાંથી જુગાર રમતાં 4 જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

આજે અખાત્રીજનાં દિવસે ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર : નર્મદા ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!