Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના ડભોલી વિસ્તારમાં હિટ & રનની ધટના.

Share

ગતરોજ સુરતના ડભોલી વિસ્તારમાં ઈવનિંગ વોક માટે નીકળેલા 70 વર્ષીય વૃદ્ધને ટેમ્પો ટેકસ ચાલકે અડફેટમાં લઈ મોત નીપજાવ્યાની હિટ & રનની ધટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.
સુરતના ડભોલી વિસ્તારમાં મોહનભાઇ કંથારીયા નામના 70 વર્ષીય વૃદ્ધ ઈવનિંગ વોક માટે નીકળ્યા હોય ત્યારે બેફામ રીતે હંકારાતા ટેમ્પોએ વૃદ્ધને અડફેટમાં લઈ કમકમાટીભર્યુ મોત નીપજાવતા ચોક બજાર પોલીસે અજાણ્યા ટેમ્પો ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વાંકલ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ.એકેડમી, નાની નરોલી ખાતે શિક્ષક દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ડેડીયાપાડાના ગોવલીઘાટ પાસે નદીના પાણીમા તણાઈ જતા વિદ્યાર્થીનું મોત.

ProudOfGujarat

જામનગરમાં નાગરીકોને આભા કાર્ડ જનરેટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!