Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : નવા ટ્રાફિક નિયમો લાગુ થતાં સુરતમાં સધન ચેકિંગ.

Share

આજથી નવા નિયમો લાગુ થતાં સુરતના વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા સધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જેમાં ખાસ કરીને હેલ્મેટ, HSRP નંબર પ્લેટ તેમજ ઇન્સ્યુરન્સનું ખાસ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને જો તેમાં કોઈ ક્ષતિ હોય તો પોલીસ દ્વારા ગાડી ડિટેઇન કરવામાં આવી રહી છે અને સુરત પોલીસ દ્વારા વધુમાં વધુ ગાડીઓનું ચેકિંગ કરી શકાય તેવા ટાર્ગેટ સાથે કામ કરી રહી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં બાળ સંભાળ ગૃહોનાં બાળકોનું કૌટુંબિક પુન : સ્થાપન કરાયું.

ProudOfGujarat

હીરા પેઢી પક ઈન્કમ ટેક્સની રેડ અભી જારી, સુરતમાં 200 કરોડના ડૉક્યુમેન્ટ મળ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!