Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સચિન વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે પિસ્ટલ સાથે યુવકને ઝડપી પાડયો.

Share

સુરતમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અંગેની સુરત પો.કમિ.શ્રીની સૂચના અન્વયે સુરત એસ.ઓ.જી. સધન પેટ્રોલીંગ કરતી હોય અને પેટ્રોલીંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સમશેરસિંહ ચીકલીગર રહેવાસી કામરેજ સુરત નાઓને સચીન ભાટિયા ચેક પોસ્ટ પાસે આવેલ પેટ્રોલપંપ પરથી રેડ કરી ઝડપી પાડયો હતો. આરોપી સમશેરસિંહ ઓમકારસિંહ ચીકલીગર રહેવાસી ગુરુકૃપા સોસાયટી કામરેજ ચાર રસ્તા પાસેથી રૂ.15000/- ની કિંમતની પિસ્ટલ પકડી પાડી પૂછપરછ કરતાં તે પિસ્ટલ રાજુ સંજુ આદિવાસી રહેવાસી ખંડવા (MP) પાસેથી ખરીદ કરેલ હોવાથી તેને વોન્ટેડ જાહેર કરી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી આગળની તપાસ સચિન પો.સ્ટે.ને સોંપેલ છે.

Advertisement

Share

Related posts

અમદાવાદના પોલીસ કમિશ્નર તરીકે જી.એસ. મલિકે ચાર્જ સંભાળ્યો, ગાર્ડ ઓફ ઓનર અપાયું

ProudOfGujarat

ડભોઈની વણાદરા વિનય મંદીર હાઇસ્કુલમાં આત્મનિર્ભર ભારત અભિયાનની યુવાનોને અપાઈ માહિતી.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં દિવ્યાંગ, મુકબધીર અને અંધજનો માટે રમત સ્પર્ધાનું કરાયું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!