Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : રાંદેર રામનગર વિસ્તારમાં અજાણ્યા ઇસમો દ્વારા યુવક પર હુમલો

Share

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ રામનગર ખાતે રાજા નામના યુવક ઉપર કેટલાક લોકો દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાની ધટના સામે આવી છે.
બનાવની વિગત અનુસાર રાજા નામના યુવક પર કેટલાક લોકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતાં યુવક ગંભીર રીતે ધવાયો હોય જેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ધટનાની જાણ થતાં પોલીસ ધટના સ્થળે પહોચી આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરાની એમ.એસ યુનિવર્સિટીમાં વિવિધ નિમણૂકમાં યુવાનોની અવગણના : VC નું “નરોવા કુંજરોવા” જેવું વલણ.

ProudOfGujarat

ભરૂચની જે.પી.કોલેજ સ્થિત અતુલાનંદજી ઓડિટોરિયમ ખાતે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

નેત્રંગનાં કંબોડીયા ગામનાં બસ સ્ટેન્ડ પાસે ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!