Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના દક્ષ એપાર્ટમેન્ટમાં દિવાળીના ટાણે ચોરોનો મોટો હાથફેરો : જાણ ભેદુ હોવાની આશંકા

Share

ગત રાત્રિ દરમ્યાન સુરતના સમર્પણ સોસાયટી સ્થિત દક્ષ એપાર્ટમેન્ટમાં રહેતા કેયુર ઈશ્વરલાલ મોદીના ઘરમાં ચોરોએ ચોરીની મોટી ધટનાને અંજામ આપી 30 થી 32 તોલા સોનું, 30 થી 35 તોલા ચાંદી તેમજ રૂ.50,000/- ની રોકડની લૂંટ ચલાવતાં આ વિસ્તારના લોકોમાં દિવાળીના તહેવારો સમયે ફફળાટ વ્યાપી જવા પામ્યો છે.
ગત રાત્રિના સમયે કેયૂરભાઈ તેમના પત્ની અને પુત્ર અને પત્ની ઘરમાં નિંદ્રામાં હોય તેવા સમયે બેડરૂમની બાલ્કનીમાંથી પ્રવેશી ચોરોએ મોટો હાથફેરો કરી સોનાચાંદી અને રોકડ રૂ.50,000/- ની મત્તાની ચોરી કરતાં મકાન માલિકે ધરમાં કામ કરતી કામવાળીના પતિ અગાઉ ત્રણેક વખત ચોરીમાં સંડોવાયેલા હોય તેવી આશંકા વ્યક્ત કરી ચોરી જાણ ભેદુ દ્વારા થઈ હોવાની કેફિયાત રજૂ કરી હતી.

Advertisement

Share

Related posts

ભાજપ “હાય હાય” નાં નારા સાથે ભરૂચમાં બીજા દિવસે પેપર લીક મુદ્દે આપ નાં કાર્યકરોનો વિરોધ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ચાવજ ગામે રૂપિયા એક લાખથી વધુ નો ભારતીય બનાવટ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં ટંકારીયા ગામ સ્થિત દારૂલ ઉલુમ બનાત ખાતે કોવીડ કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!