Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતના લાલગેટ પો.સ્ટેશન વિસ્તારમાં ન જેવી બાબતે મહિલાની હત્યા.

Share

સુરતના લાલગેટ પો.સ્ટેશન વિસ્તારમાં આવેલ પીપળીયા ચાલમાં અનિતા બેન સરવૈયા નામની મહિલાની ન જેવી બાબતે હત્યા કરી દેવતા ચકચારી મચી જવા પામી હતી.
બનાવની વિગત મુજબ રાત્રે ૧૦:૩૦ વાગ્યાના સુમારે અનિતા બેન તેમના મકાન નીચે બેઠા હતા તે સમયે ચાલમાં જ રહેતો પ્રકાશ ઉર્ફે પકીયો બીડી પીતો હોય અને બીડી પીને અનિતાબેન ના મકાન તરફ બીડી ફેકતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલ પ્રકાશ ઉર્ફે પકિયાએ ચાકુના ઘા મારી અનિતાબેન ની કુર હત્યા કરતાં પોલીસે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : આમ આદમી પાર્ટી દ્વારા લોકોનાં ઓક્સિજન લેવલનું ચેકીંગ કરાયું.

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લાની સરસ્વતી શિશુ વિદ્યામંદિર શાળા ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે, જુઓ શું શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!