FeaturedGujaratINDIAસુરત : સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાંથી મગર મળી આવ્યો. by ProudOfGujaratOctober 18, 2019October 18, 20190107 Shareછેલ્લા કેટલાક દિવસોથી તાપી નદીમાં મગર દેખાતા તાપી નદીના કિનારે રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. જે મગર ગત રોજ સિંગણપોર કોઝવે પાસે દેખાય દેતાં સ્થાનિકોએ આ 5 ફૂટ લાંબા મગરને પકડી વન વિભાગને સુપ્રત કર્યો. Advertisement Share