Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત ખાતે રાહુલગાંધી ના આગમન સંદર્ભે સુરત કોંગ્રેસએ મિટિંગ યોજી

Share

કોંગ્રેસના પૂર્વ પ્રમુખશ્રી રાહુલ ગાંધીના આગામી સુરત પ્રવાસના આયોજન બાબતે આજે ૪:૩૦-કલાકે સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિની જનરલ મીટીંગ ઈશ્વર ફાર્મ, કેનાલ રોડ, સુરત ખાતે યોજાય. આ પ્રસંગે પ્રમુખશ્રી બાબુભાઇ રાયકા, સુરત મહાનગરપાલિકાના વિરોધપક્ષ નેતાશ્રી પ્રફુલભાઈ તોગડીયા, પ્રદેશ નિરીક્ષકશ્રી રાજેન્દ્રસિંહ રણા ની ઉપસ્થિતિ માં આગેવાનો અને કોંગ્રેસી કાર્યકરો સાતે વિસ્તારથી ચર્ચા કરી હતી અને તેમના સૂચનો આવકાર્ય હતા અને ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપી હતી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : શહેર પોલીસે ચોરીના લોખંડના ભંગાર સાથે બે ઈસમ સહિત ઈકો કાર ઝડપી પાડી

ProudOfGujarat

વિસાવદર : શ્રી સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ માડાવડ ખાતે વિશ્વ કેન્સર દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું.

ProudOfGujarat

રાજકોટનાં ખંઢેરી ખાતે આજે ભારત શ્રીલંકા વચ્ચે ત્રીજી ટી-ર૦ મેચ રમાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!