Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત: બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલનું ડુપ્લિકેશન કરી વેંચતા આરોપીને ઝડપી પાડતી સુરત પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા સુરત જિલ્લાના પલસાણાના માંકણા ગામની સીમમાંથી બ્રાન્ડેડ કંપનીના એન્જીન ઓઈલનું ડુપ્લિકેશન કરી વેંચતા આરોપીને સુરત જિલ્લાના સુરત ગ્રામ્ય L.C.B અને S.O.G પોલીસના સંયુક્ત ઓપરેશનમા ઝડપી પાડવામાં આવ્યો છે.આ આરોપીઓ કેસ્ટોલ કંપનીના રેપર લગાવી હલકી કક્ષાનું એન્જીન ઓઇલ વેંચતા હતા.પોલીસે 2.75 લાખનો મુદ્દામાલ કબ્જે કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે જયારે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.આરોપીઓ હલકી કક્ષાના ઓઈલનો જથ્થો લાવી કેમિકલનું મિશ્રણ કરી બ્રાન્ડેડ કંપનીના નામે ઓઇલ વેંચતા હતા.

Advertisement


Share

Related posts

કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી ડૉ. ભાગવત કરાડે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકનાં 12 વર્ષનાં સુપુત્ર માનવરાજસિંહ ચુડાસમાએ “યંગેસ્ટ ટ્રેપ શૂટર ઓફ ગુજરાત” નો મેડલ હાંસલ કર્યો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીના સિઝલિંગ દેખાવે ફરીથી ધ્યાન આકર્ષિત કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!