(કાર્તિક બાવીશી) સુરત રેન્જ આઈજી રાજકુમાર પાંડિયનની લાલઆંખે બુટલેગરોની ઠંડી ઉડાડી હતી ચીખલી તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં દારૂની હેરાફેરી થઈ રહી છે ત્યારે સુરત રેન્જની આરઆરસેલએ આલીપોર ગામે લિસ્ટેડ બુટલેગરને ત્યાં સવારના સમયે છાપો મારી મકાનની ઓરડીમાં સંતાડેલો બીયર – તેમજ દારૂનો જથ્થો મળી આવ્યોં હતો હાવુંસરેડથી તાલુકાના અન્ય બુટલેગરો થર થર કાપવા લાગ્યા છે ચીખલી તાલુકાનાં આલીપોર ગામનાં મજીવેડ ફળીયામાં રહેતો અને દારૂના ધંધો કરતો લિસ્ટેડ બુટલેગર ક્રાંતિ રવજીભાઈ નાયકા દમણની જેમ ગુજરાતમાં પણ બિન્દાસ કટીંગ કરતો હોવાની બાતમી સુરત રેન્જના સિંધમ રાજકુમાર પાંડિયનની આરઆરસેલની ટીમને મળતા રેડ કરી હતી કાંતી નાયકાના ધરે રેડ પાડી મકાનની ઓરડીમાં સંતાડેલોબીયર – તેમજ દારૂનો જથ્થો બાટલી નંગ ૩૪૫૯ અંદાજીત કિંમત રૂ.૨,૨૪,૪૦૦ મળીઆવ્યોં હતો પોલીસને રેડ જોઈને બુટલેગર પિતા – પુત્ર ભાગી છૂટ્યા પોલીસે બંનેને વોન્ટેડ જાહેર કર્યા હતા બનાવની વધુ તપાસ ચીખલી પોલીસ કરી રહી છે સુરત રેન્જના બાહુંબલી સિંધમ રાજકુમાર પાંડિયન દારૂબંધી નાથવા પ્રયત્નો કરી જ રહ્યા છે ત્યારે આ બનાવ પકરણે રેન્જ આઈજી શુ પગલા ભરે છે તે જોવાનું રહ્યુ.