Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

સુરત:ટ્રક ચાલકનું અપહરણ કરી લૂંટ ચલાવતી ચોરોની ટોળકીને ઝડપી પાડતી ગ્રામ્ય એલ.સી.બી…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા થોડા દિવસ પેહલા હાઈવે પર ટ્રક ચાલકનું અપહરણ કરી ચોરોએ સડીયા ભરેલ ટ્રક લૂટી લીધી હતી.જેની સઘન તપાસ ચાલી રહી હતી તેનાજ ભાગરૂપે ગ્રામ્ય એલ.સી.બી એ ધામરોડ નજીક પિપોદ્રા ગામની સિમ માંથી 4 રીઢા ચોરોની ધરપકડ કરી હતી અને સાથે જ એક કિશોરને પણ ડિટેન કરાયો હતો.રીઢા ચોરીની સધન પુછપરછ કરતા આ ચોરોએ સુરત જિલ્લા સહીત નવસારી તેમજ અમદાવાદમાં મળી કુલ 29 ગુનાં કર્યા હોવાની કબૂલાત કરી હતી.વધુમાં આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ હાઈવે ઉપર ટ્રક,ટેમ્પો ચાલકનું અપહરણ કરી માલ સામાનની લૂંટ કરી લેતા હતા.પોલીસે આરોપીઓ પાસેથી લોખંડના સડીયા,ટેમ્પો,કાર મળી કુલ 23 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વડોદરા : કરજણના સંત રાજુગીરી મહંતે નારેશ્વરથી કરજણ કાવડ લઈને પદયાત્રા કરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં જુના દિવા ગામની સીમમાં જુગાર રમતા ૮ જુગારી ઝડપાયા, ૧૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો..!

ProudOfGujarat

અંકલેશ્વરની ખરોડ ચોકડી પાસે ટ્રક ચાલકે મૂંગા આપશુઓને અડફેટે લેતા પાંચથી વધુ પશુઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!