જાણવા મળ્યા મુજબ સુરત એસએમસીની બેદરકારી આવી સામે આવી છે..ખુલ્લી ગટરની ચેમ્બરમાં ગાય પડી છે..પુનાગામ વિશ્વકર્મા જંકશન પાસેથી ઘટના સામે આવી છે..તેમજ જાણવા મળ્યા મુજબ હજી સુધી કોઈ અધિકારી સુદ્ધા ફરક્યું નથી..હાલ લોકો ના ટોળા ઘટના ને લઇ સ્થળ ઉપર જામ્યા છે..અને ફાયર ની ટિમ દ્વારા ગાયને બહાર કાઢવાની તજવીજ હાથધરી છે…
Advertisement