Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાના વાંકલ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.

Share

તા-29/10/2023 ના રવિવારના રોજ સવારે 09:30 કલાકે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, માંગરોળ તાલુકાના વાંકલ મુકામે પધારવાના હોય જેનાં અનુસંધાને આજરોજ 156-માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તેમજ સુમુલ ડેરીના વાઈસ ચેરમેન રાજુભાઇ પાઠકના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું.

આ બેઠકમાં ગણપતભાઇ વસાવા, સંદીપ ભાઈ દેસાઈ, સાંસદ બારડોલી પ્રભુભાઈ વસાવા, ભરતભાઈ રાઠોડ, જયેશ પટેલ તેમજ સરપંચો વિવિધ મોરચાના મહામંત્રી, સંગઠનના કાર્યકરો હાજર રહ્યા હતાં.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેરના ચૌટા બજારના જુના શાક માર્કેટ વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે બે માળનું મકાન ધરાશાયી

ProudOfGujarat

આમોદ નગરમાં દાંતીના ઘા જિંકી એક ઇસમનું ઢીમ ઢાળી દેવાતા ભારે ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

દિવાળીમાં ચાઈનીઝ દીવડાને ટક્કર આપવા વડોદરામાં કુંભારો એ માટીના દિવડા બનાવવાનું શરૂ કર્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!