Proud of Gujarat
GujaratFeaturedINDIA

ફેસ્ટિવલની સિઝનમાં રેલવેમાં ટિકિટ કાઉન્ટરો પર 21 કર્મચારીની ઘટથી બેવડી શિફ્ટમાં કામગીરીની નોબત

Share

 

સૌજન્ય/સુરત: દિવાળી નજીક આવતાની સાથે જ સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. ભીડને પગલે ટિકિટ વિન્ડો પર મુસાફરોની લાંબી લાઈન લાગી રહી છે.સ્ટાફની ઘટ સામે ઝઝૂમી રહેલા રેલવે સ્ટેશન પર બુકિંગ કર્મચારીઓએ બે -બે શિફ્ટમાં કામ કરવું પડી રહ્યું છે.કામના ભારણને લીધે ઉભી થતી તણાવની સ્થિતિને લીધે મુસાફરો સાથે રક્ઝક અને રૂપિયાની લેતી -દેતીમાં પણ ભૂલો થઇ રહી છે અને કેશ ડિફરેંસ સામે આવી રહ્યો છે. રેલવે દ્વારા દિવાળીને ધ્યાનમાં લઈ ટિકિટ બારીઓ પર સતર્કતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement

Share

Related posts

આમોદ તાલુકાના બોડકા ગામ ખાતે ગાંધી-150 નિમિત્તે વિવિધ કાર્યક્રમ યોજાયા…

ProudOfGujarat

વલસાડ પાસે ડિવાઈડર સાથે ટાટા સુમો અથડાતાં બેનાં મોત

ProudOfGujarat

ભરૂચ આમ આદમી પાર્ટી નો આંતરિક દખો ચરમસીમાએ, ૪૩ જેટલા હોદ્દેદારો અને કાર્યકર્તાઓના સાગમતે રાજીનામા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!