Proud of Gujarat
FeaturedGujaratINDIA

પટના બાંદ્રા એક્સ. ટ્રેનમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડતી સુરત રેલવે પોલીસ

Share

સુરતમાં ગતરાત્રિના રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેનમાંથી બે શંકાસ્પદ શખ્સોને તલાસી લેતા ગાંજાના જથ્થા સાથે સુરત રેલવે પોલીસે ઝડપી પાડ્યા છે.

ગત રાત્રીના સુરત ખાતે રેલવે પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રાત્રે 12:00 વાગ્યાના સુમારે સ્ટેશન પર પટના બાંદ્રા એક્સપ્રેસ ટ્રેન નંબર 22972 આવીને ઉભી રહેતા ટ્રેનમાંથી ઉતરતા પેસેન્જરનું કાઉન્સિલિંગ કરતા બે શખ્સો પૈકી (1) આદર્શ સીમાંચલ (2) શંકર ઉર્ફે શાનુ રવિન્દ્ર નાઓ શંકાસ્પદ જણાતા પોલીસે તેને રોકી તેઓના માલ સામાન તપાસતા તેમાંથી વનસ્પતિજન્ય નશીલો પદાર્થ ગાંજો હોવાનું જણાતા આ બંને ઇસમોને ઝડપી આશરે 34 કી.ગ્રા. જેટલો ગાંજો જપ્ત કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લાનાં પનોતા પુત્ર અને સાંસદ અહેમદભાઇ પટેલનાં નિધનથી ભરૂચ જીલ્લામાં શોકની લાગણી છવાઈ.

ProudOfGujarat

भावेश जोशी सुपरहीरो और तापसी पन्नू की रोमांचक बाइक राइड!

ProudOfGujarat

સેદરડા અને કોટામુઈ વચ્ચેનો પુલ ધરાશાયી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!