Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના સલાબતપુરા પોલીસ મથકની હદમાં ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના ફરી દરોડા, લાખોનો દારૂનો મુદ્દામાલ કબ્જે

Share

ગુજરાત રાજ્ય સ્ટેટ મોનિટરીંગ સેલના પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરીયાના સીધા માર્ગદર્શન મુજબ પી.એસ.આઇ એમ.એચ.સિન્હોર દ્વારા સલાબતપુરા પોલીસ મથકની હદમાં થયેલ દારૂ કાર્ટીગ પર દરોડા પાડી વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો.

ખટોદરા બેઠી કોલોની શાસ્ત્રી નગર ઉધના દરવાજા પાસે આ દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાંથી કુલ મુદ્દામાલ 4.12.500 રૂપિયા સહિત 2 આરોપીઓને ઝડપી પાડ્યા જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.

પોલીસના દરોડામાં (1 )કૃણાલ દિલીપભાઈ ચૌતે રહે, ખતોદરા બેઠી કોલોની સુરત તેમજ (2) સાગર પ્રકાશ ટાલિયા રહે, વિજય નગર મંદિર પાસે ઉધના સુરત નાની ધરપકડ કરવામાં આવી હતી સાથે જ દારૂનો જથ્થો આપનાર અને વાહન ચાલક મળી 2 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

લોકડાઉનમાં ભલભલા અવરે રસ્તે ચઢ્યા : સુરતનો રત્ન કલાકાર બન્યો બૂટલેગર : મકાઈની આડમાં દારૂ લઈ જતો પકડાયો

ProudOfGujarat

હાલોલ તાલુકામાં વિશ્વેશ્વર મહાદેવ મંદિરે વટસાવિત્રી ની પુજા કરવા મોટી સંખ્યામાં સ્ત્રીઓ ઉપસ્થિત રહી હતી

ProudOfGujarat

મહુધાના અલીણા ગામે ચા બનાવવા બાબતે પતિ પત્ની વચ્ચે  ઝઘડો થતાં નોંધાઈ પોલીસ ફરીયાદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!