Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-પોલીસ કમિશ્નર સતીશ શર્માનું નવું ફરમાન_પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો વાહન પર ન રાખવા….

Share

જાણવા મળ્યા મુજબ સુરતના પોલીસ કમિશ્નર સતીશ શર્માએ નવું ફરમાન કર્યું છે..જેમાં પોલીસ, પ્રેસ સહિતના સ્ટીકરો વાહન પર ન રાખવા માટે અપીલ કરાઈ છે તેમજ વાહનો પર આવા સ્ટીકરો હશે તો દૂર કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે તેમ જાણવા મળ્યું હતું ..ગઈકાલે યુવકના ટાવર પર ચઢી જવાની ઘટના બાદ આદેશ આપવામાં આવ્યા હતા-તોડબાજ પત્રકાર દ્વારા હેરાન કરતા બની હતી ઘટના જે બાબત ને લઇ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાઈ આવે છે…..

Advertisement

Share

Related posts

અંક્લેશ્વરની હરિક્રુપા સોસાયટીમા રોડ અઠી ફુટ ઊંચો બનાવી દીધો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના વણાકપોર ગામે મધ્યાહ્ન ભોજનના વાસણો ચોરનાર ઝડપાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ જલારામ નગરના ગિરધર નગરમાં સપ્તેશ્વર મહાદેવ મંદિર ખાતે લઘુરૂદ્ર અભિષેકનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!