Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાંકલ : શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57%પરિણામ અને એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું.

Share

શ્રી કઠોર કેળવણી મંડળ સંચાલિત વ.દે.ગલિયારા વિદ્યાલયનું એસ.એસ.સી પરીક્ષામાં 57% પરિણામ આવ્યું. એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીનું 83% પરિણામ આવ્યું. વ.દે.ગલીયારા વિદ્યાલયમાં પ્રથમ ક્રમે રાખોલિયા કૃપાલી 98.60%, બીજા ક્રમે વેજપરા દીપ 97.22%, ત્રીજા ક્રમે મોદી રિદ્ધિ 95.88% પ્રાપ્ત કર્યા.

એન.સી.પટેલ એન્ડ સી.વી. પટેલ”બિલિયન્ટ” ઇંગ્લિશ એકેડેમીમાં પ્રથમ ક્રમે નસિત ફોરમ બેન 93.72%, દ્વિતીય ક્રમે લાડ હેત કુમાર 80.83%, તૃતીય ક્રમે રાવલ અવનિ 76.43% આવતાં વિદ્યાર્થીઓને ટ્રસ્ટી પ્રમુખ પ્રકાશ મૈસુરિયા, મહેશ ગજ્જર, આચાર્ય જીતેન્દ્ર ટંડેલ તેમજ શાળા પરિવારે શુભેચ્છા પાઠવી છે.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

ગોધરા : લાયન્સ ક્લબ દ્વારા હોદ્દેદારોની વરણી કરાઇ.

ProudOfGujarat

સુરતની વિનસ હોસ્પિટલમાં મિલિઓઇડોસિસ નામના રોગના બેકટેરિયા એક દર્દીના પરુમાંથી શોધી કાઢવામાં આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટીમાં નોંધપાત્ર ઘટાડો થાય તેવી સંભાવના.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!