Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડાના પાંચ આંબા ગામેથી એલસીબીની ટીમે રૂ.53,600 નો દારૂ ઝડપી પાડ્યો

Share

ઉમરપાડા તાલુકાના પાંચ આંબા ગામેથી એલસીબી ની ટીમે રૂ.53,600 ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યો હતો જ્યારે મહિલા બુટલેગર ભાગી છુટતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી
એલસીબી ની ટીમ ઉમરપાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ ભાવેશભાઈ જેરામભાઈ અને હેડ કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઈ ધીરુભાઈને બાપને મળી હતી કે પાંચ આંબા ગામમાં રહેતી આશાબેન હરસિંગભાઈ વસાવા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો મંગાવી ઘરમાં છુપાવી છૂટક વેચાણ કરે છે જેના આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરવામાં આવતા મહિલા ભાગી ગઈ હતી પોલીસે તપાસ કરતા ઘરના વાડામાંથી ઇંગ્લિશ દારૂની 657 નાની મોટી બોટલો જેની કિંમત રૂપિયા 53,600 નો મુદ્દામાલ કબજે લઈ આશાબેન હરિસિંહ વસાવાને વોન્ટેડ જાહેર કરી હતી.

વિનોદ મૈસુરીયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ-ગ્રામ્ય વિસ્તારોમાં ત્રાટકી વીજ વિજિલન્સ-ઝડપાઇ લાખ્ખોની વીજ ચોરી-જાણો ક્યા ક્યા ગામો માં પડ્યા દરોડા…

ProudOfGujarat

ભરૂચ જીલ્લા માં શિતલહેર ફેલાઇ ગઇ છે વાતાવરણ માં બપોરના સમયે પણ ઠંડક વર્તાય રહી છે…

ProudOfGujarat

હૈ કોઇ જો ઇસ હવા કો રોક શકે…? અબ કી બાર 300 પાર-અંકલેશ્વરમાં વાયુ પ્રદુષણ રેડ ઝોનમાં પહોંચ્યો…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!