Proud of Gujarat
FeaturedGujaratINDIA

NDPS ના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસની સર્વેલન્સ ટીમ

Share

સુરતમાં આવેલ સારોલી પોલીસ સ્ટેશનમાં NDPS ના ગુન્હામાં નાસતો ફરતો આરોપી જેને છેલ્લા ઘણા સમયથી પોલીસ શોધખોળ કરતી હતી ત્યારે પેટ્રોલિંગ દરમિયાન સારોલી પોલીસ સ્ટેશનને બાતમી મળી હતી અને બાતમીના આધારે વોચગોઠવતા સારોલી ચેકપોસ્ટ પાસે ત્રણ ઈસમો મનોજ ભાસ્કર બારીક, ચંદન કુમાર લેકા, કાન્હુ સીબ પ્રસાદ બહેરા જેવો પાસેથી 15 કિલો, 375 ગાંજાનો જથ્થો જે કુલ કિંમત રૂપિયા 1,63,190 નો મુદ્દામાલ પકડવામાં આવ્યો હતો. ગાંજાનો જથ્થો મોકલનાર સંતોષ જેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સારોલી પોલીસ સ્ટેશનમાં એનડીપીસી એક્ટ મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

સુરત : પલસાણા તાલુકાના મલેકપુરમાં નિ:શુલ્ક કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરાયું.

ProudOfGujarat

ખેડા જિલ્લાના અંદાજિત ૨૦,૨૨૨ ભૂલકાઓ લેશે બાલવાટિકામાં પ્રવેશ

ProudOfGujarat

સુરત : જીએસટી માં વધારો થતાં લિંબાયત વિસ્તારનાં ખાતેદારો હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!