Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : પલસાણા તાલુકાના મલેકપુરમાં નિ:શુલ્ક કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરાયું.

Share

સ્વામિનારાયણ ગોકુલધામ, નાર દ્વારા સમાજમાં ધર્મ, જ્ઞાતિ, પંથના ભેદભાવ વિના વિવિધ સ્વરૂપે દરેક સમાજને મદદ કરવામાં આવી રહી છે. અકસ્માતે હાથ અને પગ કપાઈ જાય છે ત્યારે સમાજના આવા લોકોને સંસ્થા મદદ કરે છે.

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મલેકપુર ખાતે અંજુમન હાઈસ્કૂલમાં તા.૦૪.૧૨.૨૦૨૨ ના રોજ સવારે ૯.૦૦ થી સાંજના ૪.૦૦ કલાક સુધી નિ:શુલ્ક કૃત્રિમ હાથ પગ બેસાડી આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં હાઇટેક પ્રોસ્થેટિક લિમ્સની સાથે પોલીયોગ્રસ્ત જરૂરિયાતમંદોને કેલીબર અર્પણ કરવામાં આવશે. આવા દર્દીઓએ રજિસ્ટ્રેશન માટે મોબાઈલ નંબર 9875013038 ઉપર નામ નોંધણી કરાવવા સંસ્થાના હરિકૃષ્ણ સ્વામીએ જણાવ્યું છે.

Advertisement

Share

Related posts

અબોલ પશુઓની સારવાર કરનારા તબીબ સરકારને નથી મળતા ?

ProudOfGujarat

અંકલેશ્વરના જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીના કોમન પ્લોટમાં પાર્ક કરેલ ઈકો ગાડીની ચોરી થતાં અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ProudOfGujarat

આણંદમાં પ્રથમવાર જૈન સમાજના 280 તપસ્વીઓનું સન્માન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!