Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાના 156 માંગરોળ વિધાનસભા બેઠક માટે પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવાને રીપિટ કરાયા.

Share

156-માંગરોળ વિધાનસભા બેઠક પર ગણપતસિંહ વસાવાને ટિકિટ મળી. કાર્યકરોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી. સતત ચાર ટર્મથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. વિધાનસભાના અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. સતત પાંચમી વખત પસંદગી થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ છવાયો છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ : વડતાલધામને દિવાળી પર્વ નિમિત્તે શણગારવામાં આવ્યું.

ProudOfGujarat

છોટાઉદેપુર : બોડેલીમાં મહિલાઓ સહિત ૫૦૦ કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાયા.

ProudOfGujarat

નવરાત્રિના શુભ અવસર પર નવું ગીત પંખીડા રિલીઝ થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!