Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લાની વિધાનસભાની ટીકીટ માટે ઇચ્છુકોએ ભાજપામાંથી કરી દાવેદારી

Share

માંગરોળ વિધાનસભા બેઠકની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થતાં ગણપત વસાવાના સમર્થકો દ્વારા બારડોલી મધ્યસ્થ કાર્યાલય ખાતે ફક્ત એક જ નામ અપાયું, એકમાત્ર પૂર્વ મંત્રી ગણપત વસાવા જ દાવેદાર, ગણપત વસાવા 156 માંગરોળ વિધાનસભાના ધારાસભ્ય છે તેઓ પૂર્વ કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. ઓલપાડ બેઠક પરથી મંત્રી મુકેશ પટેલ સહિત 15 લોકોએ કરી દાવેદારી કરી. માંગરોળ વિધાનસભા માટે ફક્ત એક જ ગણપતસિંહ વસાવાની દાવેદારી, બારડોલી બેઠક પરથી ઈશ્વર પરમાર સહિત 27 લોકોએ કરી દાવેદારી, મહુવા બેઠક પર મોહન ધોડિયા સહિત 26 લોકોએ કરી દાવેદારી, કામરેજ બેઠક પર વી.ડી.ઝાલાવડીયા સહિત 35 લોકોએ કરી દાવેદારી, કોંગ્રેસનો ગઢ ગણાતી માંડવી બેઠક પર ભાજપામાથી 15 લોકોએ કરી દાવેદારી.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ : જંબુસરના ટંકારી રોડ ઉપર આવેલ સોસાયટીના અગ્રણીઓએ મીઠાના અગરમાંથી મીઠુ ઓવરલોડ ભરીને વહન કરતી ટ્રકોને રોકી.

ProudOfGujarat

વાગરા : ભેરસમ ગામનાં તળાવમાંથી આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.

ProudOfGujarat

હિરો કી કહાની…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!