Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગુજરાત રાજ્ય કારીગર તાલીમ યોજના કર્મચારી મંડળ વર્ગ-૩ ના સુરતના માંડવી તાલુકાના આઈ.ટી.આઈ. ના કર્મચારીઓ માસ સી. એલ. પર ઉતર્યા.

Share

સુરત જિલ્લાના માંડવી મથકે આઈ.ટી.આઈ ના કર્મચારીઓ માસ સી એલ પર ઉતર્યા છે. દરેક સરકારી કર્મચારીને જૂની પેન્શન યોજના એટલે કે ઓલ્ડ પેન્શન સ્કીમ OPS તથા સમાન વેતન આધારે ગ્રેડ પે ની વિસંગતતા દૂર કરવા માટે કોઈ નિરાકરણ આવ્યું નથી. જો આ નિરાકરણ ન આવશે તો તાલીમ યોજના કર્મચારીઓની માંગણી ન સંતોષા તો 17/9/2022 ના રોજ માસીએલ પર, 22/9/2022 ના રોજ તમામ કેડરના કર્મચારીઓ દ્વારા પેનડાઉન તેમજ 30/9/2022 થી સમગ્ર રાજ્યમાં અચોક્કસ મુદતની હડતાળમાં જોડાશે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જીઆઇડીસી માં ચાણક્ય વિદ્યાલય ખાતે ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

વડોદરા : યુનાઇટેડ નેશનનાં ઇકોસોક પાર્ટનરશિપ ફોરમમાં ડોક્ટર સુધીર જોશીએ ભારતનું ગૌરવ વધાર્યું.

ProudOfGujarat

અમદાવાદ જિલ્લામાં નેશનલ ગેમ્સના ભાગરૂપે શાળા અને કોલેજોમાં રમતોત્સવ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!