Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મંડળ કર્મચારીના વિવિધ પડતર પ્રશ્ન બાબતે આંદોલનના માર્ગે.

Share

આજરોજ ગાંધીનગર મુકામે ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા અને કર્મચારી મહામંડળના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં એકી સાથે તમામ કર્મચારીઓના પડતર પ્રશ્નો માટે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા તથા રાજ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ ગીતાબા ચૌહાણના નેજા હેઠળ તમામ માન્ય મંડળોના પ્રમુખો અને હોદ્દેદારોની સાથે ચર્ચા કરી સમગ્ર રાજ્યમાં નીચે મુજબના કાર્યક્રમો આપવાનું નક્કી કરવામાં આવેલ છે જેમાં અગામી તા-3-9-22 જીલ્લા કક્ષાએ રેલી/આવેદનપત્ર 11-9-22 ઝોન કક્ષાએ રેલી / આવેદનપત્ર 17-9-22 માસ સી. એલ.22-9-22 પેન ડાઉન અને, 30-9-22 થી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપરોક્ત કાર્યક્રમને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ, મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, સમગ્ર જિલ્લા સંઘ તાલુકા સંઘે આવકારેલ છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાના ભંગ બદલ રોયલ પેલેસ હોટેલ ના મેનેજરની ધરપકડ

ProudOfGujarat

સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોત મામલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5 શખ્સોની કરી અટકાયત.

ProudOfGujarat

વાપી હાઇવે પર ટેન્કરનું ટાયર ફાટતા રોંગ સાઈડ ઘુસી જતા કાર અને બાઇકને અડફટે લીધા, એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!