Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરત-ફાયર બ્રિગેડ વિભાગની 55 ડાઈંગ-પ્રિન્ટિંગ મિલને નોટિસ…

Share

 

જાણવા મળ્યા મુજબ સુરત પાંડેસરા GIDCની મિલોમાં નથી ફાયર સેફ્ટી-જોખમી સ્ટ્રક્ચર ઉતારવા અથવા રિપેર કરવાની નોટિસ આપવામાં આવી છે…

Advertisement

અગાઉ પાંડેસરાની 294 મિલમાં કરાયો હતો સર્વે _134 ડાઈંગ-પ્રિન્ટિંગ મિલને અપાઈ હતી નોટિસ_શાલુ મિલની ઘટના બાદ પાલિકાનું તંત્ર જાગ્યું હોય તેમ લાગી રહ્યું છે….


Share

Related posts

અરવલ્લીમાં ને.હા.નં. 8 પર ટ્રકને નડ્યો અકસ્માત, મોડાસા નગર પાલિકાનું અઢી કલાક દીલધડક રેસ્ક્યું

ProudOfGujarat

વડોદરાનાં ગાજરાવાડી વિસ્તારમાં ગોડાઉનમાંથી SOG એ શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડયુ

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે વિસ્તારમાં બાયોડીઝલના વેપલાનું ખુલ્લેઆમ કાળાબજારી..! જાણ છતાં સરકારી મોટા માથા અજાણ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!