તા – ૨૨/૦૩/૨૦૨૨ ના રોજ સુરત શહેર અમરોલી ઝોન કક્ષાએ યોજાયેલ ગુજરાત રાજય ખેલમહાકુંભ -૨૦૨૨ માં વોલીબોલ ચેમ્પિયનશીપ ટીમ તરીકે સ્પોર્ટસ ઓથોરિટિ ઓફ ગુજરાત અને શ્રી કઠોર કેળવણી મંડળ (વ.દે.ગલિયારા હાઇસ્કૂલ) સંચાલિત એડવોકેટ પ્રકાશકુમાર કાંતિલાલ મૈસુરિયા સ્પોર્ટસ સ્કૂલ (જિલ્લા કક્ષા રમત-ગમત શાળા) (સુરત ગ્રામ્ય) – કઠોર મુ.પો. કઠોર, તા. કામરેજ, જિ.સુરત, હાલ – સુરત શહેર અમરોલી ઝોનની ટીમ વિજેતા.
જાહેર થયેલ છે તે ટીમ પૈકી (૧) રાઠોડ વિશાલ બિપીનભાઇ – ધોરણ – ૧૧- આર્ટસ (૨) બલ્યા નિકુલ સુખાભાઈ – ધોરણ – ૧૧-બ આર્ટસ (૩) ગજજર મનન મહેશભાઈ – ધોરણ – ૧૧-૬ કોમર્સ (૪) વસાવા મીત બિપીનભાઇ – ધોરણ – ૧૧-અ સાયન્સ (૫) વસાવા રુદ્ર મનિષભાઇ – ધોરણ – ૯-બ (૬) લકુમ સંકેત દેવજીભાઇ – ધોરણ – ૧૨-૬ કોમર્સ (૭) ભટ્ટ વિશાલ ચિંતનભાઇ- ધોરણ – ૧૧- આર્ટસ (૮) સભાયા જીત જયંતિભાઇ -(૯) મહેતા જયદિપ નિમેશકુમાર – ધોરણ – ૧૧-ક કોમર્સ ધોરણ – ૯-ક (૧૦) ભાવસાર સંકેત પ્રકાશભાઇ-ધોરણ – ૧૦-ક (૧૧) ઓરણાકર આદિત્ય પ્રગ્નેશભાઇ- ધોરણ – ૧૧-અ સાયન્સ (૧૨) વસાવા જૈનિલ રમેશભાઈ – ધોરણ – ૯-બ પોતાનું અને શાળાનું નામ ઉજજવળ બનાવવા બદલ આનંદ અને ગૌરવની લાગણી અનુભવતા પ્રમુખ અને ટ્રસ્ટી એડવોકેટ પ્રકાશકુમાર મૈસુરિયા, સહમંત્રી મહેશભાઈ ગજજર અને આચાર્ય જીતેન્દ્રકુમાર ટંડેલ સાહેબએ તેઓને પાઠવેલ છે અને તેઓનો આભાર વ્યક્ત કરેલ છે. જયારે ટીમના કોચ અયાઝ ખુરેશી અને પી.ટી શિક્ષક દર્શિકા પટેલની તાલીમની પ્રસંશા વ્યક્ત કરેલ છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ