Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક…

Share

સુરતમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત રહેવા પામ્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં હરિનગર-2 પાસે લારી ચલાવતા વ્યક્તિ પર ચપ્પુથી હુમલો થયાનું બનાવ બન્યો છે. સુરતના ઉધના વિસ્તારમાં ચટપટી વેચનાર એક વ્યક્તિ પર ત્રણ આ સામાજિક તત્ત્વોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. આ હુમલાના સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. નજીકમાં આવેલી એક દુકાનમાં સીસીટીવી કેમેરા લગાવેલા હોય જેમાં આ સમગ્ર બનાવ કેદ થયો છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે હુમલાખોરોની શોધખોળ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરઃ તળાવ નજીકની ઝાડીઓમાં જુગાર રમતા 3 ઝડપાયા, 3 ફરાર.

ProudOfGujarat

અંકલેશ્વરના ઊછાલી પાસે હનુમાનજી મંદિરના પૂજારી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ.

ProudOfGujarat

અંકલેશ્વર રાજપીપળા રોડ પર ભંગારનાં ગોડાઉનમાં 4 બાળકોને ગેસની અસર થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!