Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખને દિલ્હી દ્વારા રાષ્ટ્રીય પુરસ્કારથી કરાયા સન્માનિત.

Share

કિરીટભાઈ પટેલને રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા વર્ષ 2018-19 માટે સમગ્ર રાજ્યમાંથી શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નવીનીકરણના વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ઓલપાડ બીઆરસી કિરીટભાઈ પટેલને રાષ્ટ્રીય શૈક્ષણિક પ્રશાસન સંસ્થાન નવી દિલ્હી દ્વારા વર્ષ 2018-19 માટે સમગ્ર રાજ્યમાંથી શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નવીનીકરણના વિવિધ ક્ષેત્રોમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત થવા બદલ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતીશભાઇ પટેલ, તેઓની ટીમ સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી અરવિંદભાઈ ચૌધરી, બળવંતભાઇ પટેલ, અનિલભાઈ ચૌધરી, ઇમરાનખાન પઠાણ, ધીરુભાઈ પટેલ, પ્રફુલભાઇ પટેલ જિલ્લાના અન્ય હોદ્દેદારો તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રીએ કિરીટભાઈ પટેલને અભિનંદન પાઠવેલ હતા એમ ઇમરાનખાન પઠાણ, વિજય પટેલે અખબારી યાદીમાં જણાવેલ હતું.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

નડિયાદ : આગરવાની કેનાલમાં પગ લપસતા યુવક ડૂબ્યો.

ProudOfGujarat

ભરૂચ શહેરના માતરીયા તળાવની મુલાકાત લીધા બાદ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ચાર એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

ProudOfGujarat

વિરમગામના ત્રિપદા ગુરૂકુલમના વિદ્યાર્થીઓ શિક્ષકો દ્વારા સા.આ.કેન્દ્રમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!