Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં આગ આગ લાગતા સર્જાયો અફરાતફરીનો માહોલ.

Share

સુરતના પાંડેસરામાં બંધ મકાનમાં અચાનક ભીષણ આગ લાગી જેમાં ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સુરતના પાંડેસરા વિસ્તારમાં સાંઈબાબા સોસાયટીના બંધ મકાનના ત્રીજા માળે અચાનક જ આગ લાગી હતી. આ આગ લાગતા આ વિસ્તારમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આગના કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો આગની ઘટના બનતા જ સ્થાનિક લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી સંપૂર્ણપણે આગ પર કાબૂ મેળવ્યો હતો, સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થઈ નથી.

Advertisement

Share

Related posts

ઉમરપાડાના અંબાડી ગામના ટ્રેકટર ડ્રાઇવરને એક ઈસમે મારી પત્ની સાથે ફોન પર કેમ વાત કરે છે કહી માર માર્યો

ProudOfGujarat

આમોદ નવી કોર્ટ પાસે વાડીયા જવાના રસ્તા ઉપર લાકડા કાપવા ગયેલા યુવાનની લાશ મળતા ચકચાર.

ProudOfGujarat

અંકલેશ્વર: વીજ ટ્રાન્સફોર્મર ચોરોના આંતકનો અંત,ચોરોને જેલ ભેગા કરતી પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!