Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતના જિલ્લા કલેકટર ધવલ પટેલનો જન્મદિન

Share

 
(કાર્તિક બાવીશી )સુરતના જિલ્લા કલેકટર તરીકે કાર્યરત ડો.ધવલ પટેલનો જન્મ ૧૯૮૫ના વર્ષની ૨ જુલાઇએ થયેલ આજે ૩૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મુળ ગાંધીનગરના સરઢવ ગામના વતની અને ૨૦૦૮ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. અગાઉ પંચમહાલ જિલ્લામાં સપ્લીમેન્ટરી મદદનિશ કલેકટર, પાટણમાં મદદનિશ કલેકટર, રાજકોટમાં જિલ્લા વિકાસ અધિકારી, આણંદમાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચુકયા છે. તેઓ તબીબીક્ષેત્રે એમ.બી.બી.એસ.ની પદવી ધરાવે છે. ફોન નં. ૦૨૬૧-૨૬૫૨૫૨૫, મો. ૯૯૭૮૪ ૦૬૨૨૨ સુરત.

Advertisement

Share

Related posts

વલ્લભીપુર ઘેલો નદીના પુલ પાસેથી વિદેશી દારૂ તથા બિયર, કાર સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

ભરૂચનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પંચાયતી ચૂંટણી અંગે સજ્જ….

ProudOfGujarat

ભરૂચ : પાલતુ કૂતરી (ડોલી) દેશી કુતરા પાછળ દોડતા મામલો બીચક્યો, વાલિયાના પણસોલી ખાતે એક યુવક પર ત્રણ ઇસમોનો હુમલો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!