Proud of Gujarat
FeaturedGujarat

સુરેન્દ્ગરનગર જિલ્લાના લીંબડી તાલુકામાં પહેલીવાર કોઈ પી.એસ.આઈ પોતાના સ્ટાફ સાથે મળી 35 થી પણ વધારે ટુ વ્હીલર કર્યા ડીટેન…

Share

લીંબડીમાં શાળા-કોલેજોમાં 18 વર્ષથી નીચેના બાળકો બે સવારી ત્રણ સવારી બાઈક લઈને નીકળી જતા હોય છે લીબડી પોલીસ સ્ટેશન દ્વારા વારંવાર સૂચના આપવા છતાં વાલીઓ આ બાબતે નજર અંદાજ કરતા હતા ત્યારે આજે ટુ વ્હીલર ડિટેઇન કરી 18 વર્ષથી નીચેના બાળકોના વાલીઓને સબક આપ્યો

આ ડ્રાઈવ કરતા પહેલા ત્રણ દિવસ અગાઉ લીબડી પીએસઆઇ ઇસરાની એ તમામ સ્કૂલોમાં જેને આપી હતી ચેતવણી કે 18 વર્ષથી નીચેના બાળકો તથા લાયસન્સ ન ધરાવતા લોકોએ વાહન લઈ નીકળવું નહીં તેમ છતાં આ સૂચનોનો અમલ નહીં કરતા આજ વહેલી સવારથી જ લીબડી પી.એસ.આઇ તથા તેમના પોલીસ સ્ટાફ દ્વારા 35 થી વધારે વાહનો ડિટેઇન કરી વિદ્યાર્થીઓના વાલીઓને કડક શબ્દોમાં સૂચના અપાય.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement


Share

Related posts

ઝઘડીયાનાં ખરચી ગામનાં બે ઇસમોએ લગ્નમાં ઘુસી એક મહિલા અને પુરુષને માર માર્યો.

ProudOfGujarat

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

ProudOfGujarat

સ્ક્રેપ અંગે લાંચ લેતા ઈન્સ્પેક્ટરની તપાસમાં વધુ ભેદભરમ ખુલે તેવી સંભાવના…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!