આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ સોમવાર..શિવમંદિરોમાં વહેલી સવારથી ભક્તોની ભીડ..બીલીપત્ર અને અભિષેક કરી મહાદેવની આરાધના.. મહાલયો ‘હરહર મહાદેવ’ના નાદથી ગૂંજી ઊઠ્યાં…
ગીર સોમનાથ-શ્રાવણ માસ ના પ્રથમ સોમવારે ભકતોનુ ઘોડાપુર સોમનાથ મંદિર ખાતે ઉમટી પડયુ હતું…મંદિર થી પાકીઁગ સુધીની લાંબી કતારો વ્હેલી સવારથી જ જોવા મળી રહી હતી..તેમજ જય સોમનાથ અને હર હર મહાદેવ ના નાદ સાથે સમગ્ર વાતાવરણ શિવમય બન્યુ હતું….
Advertisement