GujaratFeaturedINDIAશ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો, મંગળા આરતીમાં ભક્તો થયાં ભાવવિભોર, હર હર મહાદેવના નાદથી મંદિર ગૂંજી ઉઠ્યું…. by ProudOfGujaratAugust 12, 20180108 Share શ્રાવણ માસ ની શરૂઆત થઇ ચુકી છે અને આજે શ્રાવણના પ્રથમ દિવસે સોમનાથમાં ભક્તોનો મેળાવડો જોવા મળ્યો હતો…મંગળા આરતીમાં ભક્તો ભાવવિભોર થયા હતા,તેમજ હર હર મહાદેવના નાદથી મંદિર નું વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું….. Advertisement Share