Proud of Gujarat
FeaturedGujaratINDIA

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

Share

ઝઘડીયા.. 15/8/19

73માં સ્વતંત્ર દિનની જિલ્લા કક્ષાના કાયઁકમની ઉજવણી ઝઘડીયા તાલુકા ખાતે રાખવામાં આવી

Advertisement

ભરૂચ જિલ્લા કક્ષા ના 73 માં
સ્વાતંત્ર્યદિન ની ઉજવણી ઝઘડિયા તાલુકા મથક ખાતે કરવામાં આવી.

ગુજરાત વિધાનસભા ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ના વરદ હસ્તે ધ્વજવંદન કરવા માં આવ્યું.

ભરૂચ જિલ્લા સાંસદ મનસુખભાઈ વસાવા .
ભરૂચ.ધારાસભ્ય દુષ્યંત પટેલ.સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા

ઝઘડિયા તાલુકા ના વિકાસ માટે 25 લાખ ના ચેક અર્પણ કરાયો

સ્કૂલ ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા ..

આજરોજ ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકા ખાતે 73 મો સ્વતંત્ર દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્કૃતિ કાયઁકમો યોજવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભા નાં અધયક્ષશ્રી રાજેન્દ્ર ત્રિવેદીનાં વદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી સલામી આપી હતી. સ્વતંત્ર પર્વની ઉજવણી નિમિત્તે ભારતની આઝાદી માટે નામી અનામી વિરલાઓ એ પોતાના બલીદાન આપ્યા એવા વીર પુરુષોને યાદ કયાં હતા. તેમજ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પરેડ નિરીક્ષણ કરતાં લોકોના અભિવાદન કયાં હતાં.શુરવીર તેમજ તેજસ્વી તારલાઓને ટોફી આપી સંમાનિત કરવામાં આવ્યા હતાં. ઝઘડીયા તાલુકાને રાજય સરકાર તરફથી 25 લાખનો ચેક ઝઘડીયાના વિકાસના કામ માટે આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી તેમજ મામલતદારશ્રી ને અપઁણ કરવામાં આવ્યો હતો.

નિમેષ ગોસ્વામી

.


Share

Related posts

ભાજપનાં આ ગદ્દાર નેતાઓને જનતા માફ નહીં કરે : કોંગ્રેસનાં આકરા પ્રહારો….જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચની વર્લ્ડ ફેમસ “સુજની”બનાવટની કલાને જિલ્લા કલેકટર તુષાર સુમેરા એ નિહાળી, અદભુત કલાના કર્યા વખાણ

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે લાયબ્રેરીનું ઉદ્દઘાટન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!