Proud of Gujarat
FeaturedGujaratINDIA

આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તરસાલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યુ

Share

આજ રોજ સ્વતંત્રતા પર્વ નિમિત્તે તરસાલી શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા જરૂરતમંદ બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યુ

ઝઘડીયાતાલુકાના તરસાલી ગામ ખાતે શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા તરસાલી પ્રાથમિક શાળા અને તરસાલી મદની
શાળાના બાળકોને ગણવેશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્વતંત્રતા દિન નિમિત્તે શાળાના બાળકોના યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે અને શાળાના બાળકોમાટે નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવ્યો

Advertisement

શેખુલ ઇસ્લામ ટ્રસ્ટ તરસાલિ બ્રાન્ચ નંબર ૯૨ દ્વારા અવારનવાર અનેક કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવે છે જેમાં બેવાાઅો અને યતિમ બાળકોને કપડાં અને ઘર જરૂરી સામગ્રીનું વિતરણ કરવામાં આવે છે તથા બ્લડ ડોનેશન કેમ્પ અને વૃક્ષારોપણ જેવા સામાજિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામા આવેછે આ ટ્રસ્ટનો હેતુ ગરીબ અને જરૂરત મંદોને મદદરૂપ થવાનું છે અને આ ટ્રસ્ટ દ્વારા વારંવાર લોકોને મદદરૂપ થાય એવા અનેક કાર્યક્રમોનું આયોજન કરાતું હોય છે

નીમેશ ગોસ્વામી..


Share

Related posts

બનાસકાંઠા-ગામના પાદરમાં ઘૂસી આવ્યું રીંછ દાંતીવાડાના ડેરી ગામની ઘટના-લોકોમાં ભય …

ProudOfGujarat

ભરૂચ : આઉટસોસિંગ તથા ફિક્સ (કોન્ટ્રાકટ બેઝ) ના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે કલેક્ટરને આવેદનપત્ર અપાયુ.

ProudOfGujarat

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!