Proud of Gujarat
GujaratFeaturedINDIA

એમ.પી.શાહ મેડીકલ કોલેજની ખુશી દેસાઈએ પદવીદાન સમારોહમાં 8 ગોલ્ડ મેડલ મેળવ્યા.

Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ કોલેજની વિદ્યાર્થીની એ એમબીબીએસના અભ્યાસક્રમ વધુ માર્ક મેળવી 8 સુવર્ણ પદક મેળવ્યા છે.

તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ૫૬મા પદવીદાન સમારોહ યોજાઈ ગયો જેમાં જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની ખુશી દેસાઈએ 8 સુવર્ણચંદ્રક મેળવ્યા હતા જેમાં કુલ 14 વિદ્યાશાખાના 107 વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પદવીદાન સમારોહમાં જામનગરની એમ.પી.શાહ ગવર્મેન્ટ મેડિકલ કોલેજની વિદ્યાર્થીની ખુશી દેસાઈએ મેડિસિન અને સૌથી વધુ માર્ક સર્જરીમાં મેળવી આઠ ગોલ્ડ મેડલ મેળવ્યા હતા હાલમાં તેઓ પોતાનો એમ.બી.બી.એસ નો અભ્યાસ પૂર્ણ કરી ઇન્ટર્નશિપ કરી રહ્યા છે તેઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી આઠ ગોલ્ડ મેડલ મળતા તેમના શિક્ષકો પરિવારજનોએ તેમની સરાહના કરી હતી.

Advertisement

Share

Related posts

સુરત : અડાજણ સ્થિત ઈન્કમટેક્ષ કચેરીના સ્ટેનો રૂ.2500 લાંચ લેતા ઝડપાયા

ProudOfGujarat

અંકલેશ્વર : જીતાલી ગામની સીમમાં હાઇટેનશન વીજ કરંટ લાગતા ચાર ગાયોના મોત.

ProudOfGujarat

મધુ શ્રીવાસ્તવ બાદ હવે ધવલસિંહ ઝાલાએ પણ ટિકિટ ના મળતા રાજીનામુ આપ્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!