Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાના અણિયાદ ચોકડી પાસે ટ્રેલર અને બાઈક વચ્ચે અકસ્માત,૧ નુ કમકમાટી ભર્યું મોત બાળક નો આબાદ બચાવ

Share

 

પંચમહાલ, રાજુ સોલંકી 

Advertisement

શહેરા ખાતે આવેલી અણિયાદ ચોકડી પાસે એક બાઇક અને ટ્રેલર વચ્ચે અકસ્માત થતા એક ઇસમનુ મોત થયુ હતુ.અને બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલના શહેરા નગરમા અણિયાદ ચોકડી પાસે એક ટ્રેલર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો.જેમા બાઇકચાલકના માથા ઉપર ટ્રેલરનુ પૈડુ ફરી વળતા ઘટના સ્થળે જ બાઇક સવારનુ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતુ.પણ સાથેના એક નાના બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો. સ્થાનિકોના ટોળાઓ ઘટના સ્થળે એકત્ર થઇ ગયા હતા.અને બનાવની જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો.અને જરુરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.


Share

Related posts

સુરતના ડભોલી વિસ્તારમાં હિટ & રનની ધટના.

ProudOfGujarat

વડોદરાના વાઘોડિયા વિધાનસભામાં કોંગ્રેસ એ પદયાત્રા યોજી.

ProudOfGujarat

ભરૂચ-વ્હોરા પટેલ સમાજ દ્વારા સન્માન સમારંભ યોજાયો, તેજસ્વી તારલાઓનું કરાયું સન્માન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!