Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

શહેરાનગરમા અણિયાદ ચોકડી વિસ્તારમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમાં આવેલા એક બંધ મકાનને તસ્કરો નિશાન બનાવી સોનાચાદીના દાગીનાની ઊંઠાતરી કરી ફરાર થઈ ગયા હતા.

Share

શહેરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમા આવેલી ગ્રીનપાર્ક સોસાયટીમા રહેતા વિનોદભાઇ માલીવાડના બંધ મકાને તસ્કરોએ નિશાન બનાવ્યુ હતુ અને મકાનના મુખ્ય દરવાજાનુ તાળુ તોડીને
અંદર પ્રવેશીને પતરાની કોઠીમાં મુકી રાખેલા સોનાચાંદીના દાગીના અને રોકડ રકમની ઊંઠાતરી
કરી હતી.અને ફરાર થઈ ગયા હતા.મકાનમાલિક પોતાના માદરે વતનથી પાછા આવતા ઘરનુ તાળુ
તુટેલી હાલતમા જોવા મળતા તેઓ અંચબિત થઈ ગયા હતા.ત્યારબાદ પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરવા પામી છે.

Advertisement

Share

Related posts

ઉના તાલુકાના નવી વાજડી ગામના પાડીયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો

ProudOfGujarat

ભરૂચનાં કસક ગરનાળામાં ટેમ્પો ફસાતાં ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે SCHOOL BAG FREE DAY નિમિત્તે COOKING WITHOUT FIRE યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!