Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જીલ્લાના શહેરા ખાતે ગુરુશીખ શિકલીગર સમાજસેવા ટ્રસ્ટ દ્રારા ગુરુનાનકદેવજીના જન્મોત્સવની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.

Share


પંચમહાલ જીલ્લા માં ગુરુશિખ શિકલીગર સમાજ વર્ષોથી પોતાના કામધંધા સાથે જોડાયેલો છે. શહેરા ખાતે પણ આ સમાજના લોકો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. શ્રી ગુરુગ્રંથ સાહેબનો પહેલો પ્રકાશ 414 વર્ષ પૂર્ણ થવાના અવસર પર ગુરુનાનક દેવજીનો જન્મોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
જન્મોત્સવમાં શહેરા ખાતે આવેલા ગુરુદ્વારા ખાતે મોટી સંખ્યામા સમાજના અગ્રણીઓ અને આગેવાનો ભેગા થયા હતા અને સત્સંગનુ રસપાન કર્યુ હતું. આ પ્રસંગે ધર્મપ્રચાર મિશન ગુજરાત ઓફિસને પણ ખુલ્લી મુકવામાં આવી હતી.મોટી સંખ્યામાં સમુદાયના લોકો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલતી અંકલેશ્વર શહેર પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે સામોર ગામની સીમમાંથી વિદેશી દારૂ ઝડપાવવાના મામલામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં મોસાલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દવા અને સારવાર લેવા આવેલ દર્દીઓ એકબીજાનું અંતર જાળવે તેવું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!