Proud of Gujarat
FeaturedGujaratINDIA

શહેરા મામલતદાર જી.એમ.વણઝારા વયનિવૃત થતા વિદાય સભારંભ યોજાયો

Share

વિજયસિંહ સોલંકી,શહેરા

શહેરા તાલુકાના મામલતદાર જી.એમ.વણઝારા વય નિવૃત થતા તેમનો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તેમનો વિદાય સભારંભ રાખવામા આવ્યો હતો.
શહેરા તાલુકાના મામલતદાર કચેરીના મામલતદાર ૩૧ એપ્રિલના દિવસે વય નિવૃત થયા હતા. પોતાની મામલતદારી વહીવટી કામગીરીને કારણે લોકોમા સારી એવી લાગણી પણ પ્રાપ્ત કરી હતી. શહેરા તાલુકાના સસ્તા અનાજની દુકાનોના દુકાનદાર દારો દ્વારા મામલતદાર કચેરી શહેરા ખાતે તેમનો વિદાય સંભારભ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મામલતદાર કચેરીના વિવિધ શાખાના સ્ટાફ સહીત સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા વિદાય અપાઈ હતી તેમના કાર્યકાળની વહીવટી કામગીરીને પણ બિરદાવી હતી.ત્યારે મામલતદાર જી.એમ.વણઝારાએ પ્રેમ અને લાગણી દર્શાવવા બદલ આભાર માન્યો હતો

Advertisement

Share

Related posts

મોટામિયા માંગરોલના ઈરફાનભાઈ મકરાણીની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. વિભાગના પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક કરાઈ.

ProudOfGujarat

વિરમગામનાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કોરોના સામે લડવા જરૂરી સાધન સામગ્રીની આરોગ્ય કેન્દ્રમાં ફાળવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વરના રામકુંડ ખાતે પરિક્રમાવાસીઓ વ્હારે સ્વયંસેવી સંસ્થાઓ આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!