Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા ખાતે હિન્દુ એકતા મંચ દ્રારા બાઈક રેલીનુ આયોજન

Share


શહેરા,
પંચમહાલ જીલ્લામા જન્માષ્ઠમી પર્વની ઉજવણી ધામધુમથી કરવામા આવી હતી. જેમા શહેરા ખાતે હિન્દુ એક્તા મંચ દ્રારા એક ભવ્ય બાઈક રેલીનુ આયોજન કરવામા આવ્યુ હતુ.આ બાઈક રેલી શહેરાના વિવિધ માર્ગો ઉપર ફરીને મરડેશ્વર મંદિર ખાતે પહોચી હતી. ત્યાથી પાછી શહેરા નગર ખાતે આવી હતી ત્યાર બાદ સિધી ચોકડી ખાતે મટકી ફોડ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમા મોટી સંખ્યામા નગરજનો જોડાયા હતા. ગોવિંદાઓએ પિરામિડ બનાવી ને મટકીને ફોડતા ઉપસ્થિત સૌએ ચીચીયારીઓ પાડીને વધાવી લીધા હતા. ડીજે ઉપર ‘‘ હાથી ઘોડા પાલખી નંદ ઘેલા નંદ ભયો જય કૈનયાલાલ કી ’’ના ગીત ઉપર ઝુમ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચના શુકલતીર્થ ગામમાંથી 9 ફૂટનો અજગર આવી જતાં વનવિભાગ દ્વારા રેસક્યુ કરવામાં આવ્યો.

ProudOfGujarat

રાજપીપળા નજીક કરજણ ડેમની સપાટી વધતા ડેમના ત્રણ દરવાજા ખોલાયા

ProudOfGujarat

વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર સાથે છેતરપિંડી થતાં ફરિયાદ નોંધાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!