Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરાનગરમા પાણીપુરીની લારી પર પાલિકાતંત્રના દરોડા સડેલા બટાકા- ચણાનો નાશ કરાયો.

Share

શહેરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરાનગરમા સમી સાજે
પાણીપુરીનીલારીઓ ઉપર નગરપાલિકાના ફુડઇન્સ્પકેટરે ટીમ સાથે ચેંકીગ હાથ ધરવામા આવ્યુ હતુ .જેમા કેટલીક લારીઓ ઉપર સડેલા બટાકા અને ચણાના જથ્થાનો નાશ કરવામા આવ્યો હતો.

પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં
પાલિકા ફુડ ઇન્સ્પેકટર જીતેન્દ્રસિંહ રાઠોડ દ્રારા તેમની ટીમ સાથે અચાનક પાણી પુરીની લારીઓ પર તપાસ હાથ ધરવામા આવતા વેપારીઓમા ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. શહેરા નગરમા આવેલી સિંધી ચોકડી વિસ્તારમા પાણીપુરી તેમજ ફાસ્ટફુડ સહિતની લારીઓ ઉભી રહે છે.ટીમે તપાસ કરતા લારીમાથી સડેલા બટાકા તેમજ સડેલા ચણાના જથ્થાનો નાશ કર્યો હતો.


Share

Related posts

ચુંટણીની તડામાર તૈયારીઓ : આચારસંહિતા ભંગની કુલ ૯૨ જેટલી ફરિયાદો નોંધાઇ.

ProudOfGujarat

Trailer of Gujarati film Ratanpur released

ProudOfGujarat

ડાકોરમાં વોર્ડ નં. ૧ માં પાણીની સમસ્યાને લઈ સ્થાનિકોએ પાલિકામાં હોબાળો મચાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!