Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગરૂડેશ્વર તાલુકા પંચાયતનાં પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણીમાં ભાજપનો વિજય.

Share

ગરૂડેશ્વર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટણી યોજાઇ હતી એમાં તાલુકા પંચાયતના નવા પ્રમુખ તરીકે સુમિત્રાબેન વીપીનભાઈ ભીલ અને ઉપ પ્રમુખ તરીકે શાંતિલાલ હીરાભાઈ તડવીનો ભવ્ય વિજય થયો હતો. તેઓની સાથે કારોબારી ચેરમેન તરીકે દિનેશભાઈ બચુભાઈ તડવી પક્ષના નેતા શંકરભાઈ બામણભાઈ તડવી અને દંડક તરીકે માગતા ભાઈ આઢીયાભાઈ વસાવા નિમણૂક કરવામાં આવી હતી અને ફટાકડા ફોડીને કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી.

રાજપીપળા : આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

કોંગ્રેસના અને સહકારી ક્ષેત્રના આગેવાન સંદીપસિંહ માંગરોલા પાછળ પોલીસ કેમ પીછો કરે છે …?

ProudOfGujarat

વાગરાના પખાજણ ગામ ખાતે પતિ-પત્ની વચ્ચે ઝઘડામાં પતિએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખતા ચકચાર

ProudOfGujarat

છ હજારની લાંચના કેસમાં સુરતના ત્રણ પોલીસમેનને ત્રણ વર્ષની કેદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!