Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજસ્થાનના ધારાસભ્ય ગોવિંદરામએ બ્રાહ્મણો વિશે ટિપ્પણી કરતા સુરત શહેરના શ્રી રાષ્ટ્રિય બ્રાહ્મણ પરશુરામ સેના દ્વારા ધારાસભ્ય વિરુદ્ધ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

Share

રાજસ્થાન ખાતે આવેલ બિકાનેર જિલ્લાના ખાધુવાલા વિધાનસભાના ગોવિંદરામ મેઘવાલે સોશિયલ મીડિયા ઉપર બ્રાહ્મણ લોકો એક જ ટકા મતદાન કરે છે તેવી ટિપ્પણી કરતો વિડીયો વાઈરલ કરતા અંતે આજે ધારાસભ્યની વારંવારની અપમાનજનક ટિપ્પણીઓ દેવી-દેવતા વિરુદ્ધનોના નિવેદનો લઈને આજે ફરી શ્રી રાષ્ટ્રિય બ્રાહ્મણ પરશુરામ સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી ધારાસભ્ય ગોવિંદરામ મેઘવાલ માફી માંગે રાજસ્થાનના મુખ્યમંત્રી ધારાસભ્ય સામે પગલાં ભરે તે માટેનું એક આવેદનપત્ર જિલ્લા કલેકટર સુરત અને આપી રજૂઆત કરી હતી.

Advertisement

Share

Related posts

સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં લાગી આગ: 12 કર્મચારીઓનો આબાદ બચાવ

ProudOfGujarat

ઓ એન જી સી વર્કશોપમાં જુગાર રમતા ૧૩ આરોપીઓ ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં મંગલેશ્વર ગામ ખાતે રાજકીય ગોડ ફાધરનાં પીઠ બળ નીચે ચાલતા રેતી માફિયાઓનો ધંધો લોકચર્ચાનો વિષય બન્યો… જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!