FeaturedGujaratINDIAતા. ૨૭ મી એ સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી બપોરે ૧૨-૦૦ કલાકે ૧૩૮.૨૭ મીટરે નોંધાઇ by ProudOfGujaratSeptember 27, 2019081 Shareરાજપીપળા,આરીફ જી કુરેશી નર્મદા ડેમમાં ૧,૫૧,૫૮૪ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૧,૮૨,૬૪૫ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૯ દરવાજા ખોલાયાં ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૩૭૦ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫,૧૨૬ મેગાવોટ વિજ ઉત્પાદન. Advertisement Share